IPL 2026, RCB vs DC LIVE : આઈપીએલ 2026, બેંગ્લોર વિ દિલ્હી મેચ અપડેટ્સ
IPL 2026 Royal Challengers Bengaluru vs Delhi Capitals Scorecard, RCB vs DC LIVE Rating: આઈપીએલ 2026 ની 26મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સવચ્ચે મુકાબલો થશે. આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર : ફિલ સોલ્ટ, દેવદત્ત પડીક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો […]
વાંચન ચાલુ રાખો