IPL 2026, CSK vs MI LIVE : આઈપીએલ 2026, સંજુ સેમસનની આક્રમક બેટિંગ

IPL 2026, CSK vs MI LIVE : આઈપીએલ 2026, સંજુ સેમસનની આક્રમક બેટિંગ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Mumbai Indians vs Chennai Tremendous Kings Scorecard, CSK vs MI LIVE Rating: આઈપીએલ 2026ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 7 ઓવરમાં 2 વિકેટે 82 રન બનાવી લીધા છે. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

મુંબઈ ઇન્ડિયન્સ : ક્વિટોન ડી કોક, નમન ધીર, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફેન રુધરફોર્ડ, મિચેલ સેન્ટનર, ક્રિષ ભગત, જસપ્રીત બુમરાહ, ગઝનફર, અશ્વિની કુમાર.

ચેન્નાઇ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, કાર્તિક શર્મા, નૂર અહેમદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, ગુરજપનીત સિંહ.

  • Apr 23, 2026 20:08 IST

    CSK vs MI LIVE : સરફરાઝ ખાન 14 રને આઉટ

    સરફરાઝ ખાન 8 બોલમાં 3 ફોર સાથે 14 રને સેન્ટનરની ઓવરમાં બોલ્ડ થયો. ચેન્નાઈએ 72 રને બીજી વિકેટ ગુમાવી.

  • Apr 23, 2026 19:52 IST

    CSK vs MI LIVE : ઋતુરાજ ગાયકવાડ 22 રને આઉટ

    ઋતુરાજ ગાયકવાડ 14 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 22 રને ગશનફરની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નાઈએ 32 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Apr 23, 2026 19:15 IST

    CSK vs MI LIVE : મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન

    ક્વિટોન ડી કોક, નમન ધીર, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફેન રુધરફોર્ડ, મિચેલ સેન્ટનર, ક્રિષ ભગત, જસપ્રીત બુમરાહ, ગઝનફર, અશ્વિની કુમાર.

  • Apr 23, 2026 19:15 IST

    CSK vs MI LIVE : ચેન્નાઇ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

    ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, કાર્તિક શર્મા, નૂર અહેમદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, ગુરજપનીત સિંહ.

  • Apr 23, 2026 19:03 IST

    CSK vs MI LIVE : મુંબઈએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2026ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

  • Apr 23, 2026 18:24 IST

    CSK vs MI LIVE : એમએસ ધોની રમે તેવી સંભાવના

    સીએસકેના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર ખેલાડી એમએસ ધોની સંપૂર્ણપણે ફિટ છે અને આ મેચમાં રમી શકે છે. જોકે તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. તેના રમવા અંગેનો નિર્ણય મેચ પહેલા જ લેવામાં આવી શકે છે.

  • Apr 23, 2026 18:02 IST

    CSK vs MI LIVE : રોહિત શર્માના રમવા અંગે સસ્પેન્સ 

    રોહિત શર્મા સીએસકે સામે રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે. પાછલી મેચમાં ક્વિન્ટન ડી કોક સાથે મુંબઈ માટે દાનિશ માલેવારે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. દાનિશ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો, પરંતુ જો રોહિત આ મેચમાં પાછો ફરે છે તો તે ડી કોક સાથે ઓપનિંગ કરી શકે છે.

  • Apr 23, 2026 17:58 IST

    CSK vs MI LIVE : આજે મુંબઈ વિ ચેન્નાઈ વચ્ચે મેચ

    આઈપીએલ 2026 ની 33મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *