IND vs ENG 1st T20 LIVE :  ભારત વિ ઇંગ્લેન્ડ પ્રથમ ટી20 મેચ, વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર નજર, મેચમાં વરસાદનો ખતરો

IND vs ENG 1st T20 LIVE : ભારત વિ ઇંગ્લેન્ડ પ્રથમ ટી20 મેચ, વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર નજર, મેચમાં વરસાદનો ખતરો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

IND vs ENG 1st T20 Cricket Match Scorecard LIVE : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીની પ્રથમ મેચ ચેસ્ટર લી સ્ટ્રીટના રિવરસાઇડ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આયર્લેન્ડ સામેની બે મેચની ટી20 શ્રેણી ગુમાવ્યા બાદ નવો કેપ્ટન શ્રેયસ ઐયર પર ચોક્કસપણે દબાણ રહેશે અને ઈંગ્લેન્ડનો મુશ્કેલ પડકાર છે. ઈંગ્લેન્ડની ટીમે એક દિવસ પહેલા જ પોતાની પ્લેઈંગ 11ની જાહેરાત કરી દીધી છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે ભારત કયા કોમ્બિનેશન સાથે ઉતરે છે. ફરી એકવાર બધાની નજર વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર રહેશે. હવે જોવાનું એ રહે છે કે 15 વર્ષીય ખેલાડીને ઈતિહાસ રચવાની તક મળે છે કે નહીં? વરસાદની આગાહી છે, તેથી હવામાન મેચની મજા બગાડી શકે છે.

ચેસ્ટર-લી-સ્ટ્રીટની પિચ કેવી રહેશે?

અહીંની પિચ સામાન્ય રીતે પ્રથમ છ ઓવરમાં સીમર્સને અનુકૂળ હોય છે. વાદળછાયું વાતાવરણ રહેવાથી બોલ સ્વિંગ અને મૂવ કરી શકે છે, પરંતુ પાછળથી બેટ્સમેન માટે રન બનાવવાનું સરળ બને છે. સીધી બાજુ બાઉન્ડ્રી નાની હોવાને કારણે  અંતિમ ઓવરોમાં ઝડપી રન બની શકે છે. જો વરસાદ ન પડે તો બીજી ઇનિંગ્સમાં ઝાકળ દેખાઈ શકે છે.

મેચ પર વરસાદનો ખતરો

ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતેની મેચ પર વરસાદનો ખતરો છે. મેચ દરમિયાન સતત વરસાદની સંભાવના છે. ટોસ સ્થાનિક ઇંગ્લેન્ડ સમય મુજબ સાંજે 5 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે તે સમયે વરસાદની 70 ટકા શક્યતા છે.

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

ભારત : સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી/રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ.

ઇંગ્લેન્ડ : ફિલ સોલ્ટ, જોસ બટલર, હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, સાકિબ મહમૂદ, આદિલ રશીદ, લ્યૂક વુડ.

  • Jul 01, 2026 21:26 IST

    IND vs ENG LIVE : ચેસ્ટર-લી-સ્ટ્રીટની પિચ કેવી રહેશે?

    અહીંની પિચ સામાન્ય રીતે પ્રથમ છ ઓવરમાં સીમર્સને અનુકૂળ હોય છે. વાદળછાયું વાતાવરણ રહેવાથી બોલ સ્વિંગ અને મૂવ કરી શકે છે, પરંતુ પાછળથી બેટ્સમેન માટે રન બનાવવાનું સરળ બને છે. સીધી બાજુ બાઉન્ડ્રી નાની હોવાને કારણે  અંતિમ ઓવરોમાં ઝડપી રન બની શકે છે. જો વરસાદ ન પડે તો બીજી ઇનિંગ્સમાં ઝાકળ દેખાઈ શકે છે.

  • Jul 01, 2026 21:10 IST

    IND vs ENG LIVE : મેચ પર વરસાદનો ખતરો

    ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતેની મેચ પર વરસાદનો ખતરો છે. મેચ દરમિયાન સતત વરસાદની સંભાવના છે. ટોસ સ્થાનિક ઇંગ્લેન્ડ સમય મુજબ સાંજે 5 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે તે સમયે વરસાદની 70 ટકા શક્યતા છે.

  • Jul 01, 2026 20:44 IST

    IND vs ENG LIVE : વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર નજર

    ઈંગ્લેન્ડની ટીમે એક દિવસ પહેલા જ પોતાની પ્લેઈંગ 11ની જાહેરાત કરી દીધી છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે ભારત કયા કોમ્બિનેશન સાથે ઉતરે છે. ફરી એકવાર બધાની નજર વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર રહેશે. હવે જોવાનું એ રહે છે કે 15 વર્ષીય ખેલાડીને ઈતિહાસ રચવાની તક મળે છે કે નહીં? વરસાદની આગાહી છે, તેથી હવામાન મેચની મજા બગાડી શકે છે

  • Jul 01, 2026 20:38 IST

    IND vs ENG LIVE : આજે ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીની પ્રથમ મેચ ચેસ્ટર લી સ્ટ્રીટના રિવરસાઇડ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આયર્લેન્ડ સામેની બે મેચની ટી20 શ્રેણી ગુમાવ્યા બાદ નવો કેપ્ટન શ્રેયસ ઐયર પર ચોક્કસપણે દબાણ રહેશે અને ઈંગ્લેન્ડનો મુશ્કેલ પડકાર છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *