Cricket Breaking: 38,641 બોલ પર 57મી વાર… જતાં-જતાં કમાલ કરી ગયા ડીન એલ્ગર, ક્રિકેટ કરિયરની છેલ્લી ઇનિંગ્સને બનાવી યાદગાર – Gujarati Information | Dean Elgar Bids Farewell With Century: 108 in His Remaining Skilled Innings
ડીન એલ્ગરે આ મેચમાં ફોલોઓન રમી રહેલી એસેક્સ ટીમ તરફથી બીજી ઇનિંગ્સમાં 181 બોલનો સામનો કરીને 108 રન બનાવ્યા હતા, જે તેમની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરની 57મી સદી રહી. આ 57 સદીની સ્ક્રીપ્ટ લખવા માટે તેમણે પોતાની 284 મેચોની ફર્સ્ટ ક્લાસ કરિયરમાં કુલ 38,641 બોલનો સામનો કર્યો હતો. (Picture: Getty Photographs) Source link
વાંચન ચાલુ રાખો