CM ભૂપેન્દ્ર પટેલે કર્યા દ્વારકાધીશના દર્શન

CM ભૂપેન્દ્ર પટેલે કર્યા દ્વારકાધીશના દર્શન

ધર્મ RELIGION
Spread the love



ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે, ત્યારે તેઓએ આજે સૌપ્રથમ સાસણગીર અને ત્યાર બાદ દ્વારકા જિલ્લામાં ભગવાન દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેમણે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને તેમની પાદૂકાનું પૂજન પણ કર્યું હતું. ત્યારબાદ દ્વારકામાં આયોજિત શ્રી મહાચંડી યજ્ઞમાં સંમેલિત થયા હતા. અહીં મુખ્યમંત્રીએ શ્રદ્ધાપૂર્વક મહાયજ્ઞની પ્રદક્ષિણા કરી આહુતિ આપી હતી અને ઉપસ્થિત સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *