રાજકારણ, યુદ્ધ અને ગુનાઓ, રમતગમત અને રમતો, વ્યાપાર અને નાણાં, શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ, પ્રશિક્ષણ, સંશોધન, યુદ્ધ અને ગુનાઓ પર તાજેતરના અને તાજેતરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર અને મંતવ્યો પૂરા પાડતા ન્યૂઝ પોર્ટલ માટે નિર્ભય, તાજા, વાજબી, પ્રથમ, આગળ વિજ્ઞાન અને કાલ્પનિક, ધર્મ, જ્યોતિષ, જીવનશૈલી, જોક્સ અને રમૂજ અને રમુજી વિડીયો, વાયરલ વિડીયો અને નકલી સમાચાર
Breaking Information: નિફ્ટીમાં છેલ્લા બે દિવસની તેજી શું માત્ર એક જાળ છે? આ રહ્યા એ 3 પુરાવા જાણો શું છે સત્ય – Gujarati Information | Nifty Rally Might Be a Quick Vendor Lure, Market Breadth PSP Suite Scanner Alerts 23,200 Return
નિફ્ટીમાં દેખાઈ રહેલી બે દિવસની તેજી શું ફેક (Pretend) છે? આ છે એ 3 પુરાવા, જે જણાવી રહ્યા છે આખું સત્ય. છેલ્લા 2 દિવસની નિફ્ટીની રેલી, શોર્ટ સેલર્સ (Quick Sellers) માટે માત્ર એક ટ્રેપ છે… નિફ્ટીએ તો 23,200 પર પાછા આવવું જ પડશે…
1 / 6
પહેલો પુરાવો: ડાબી બાજુના ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે કે India Vix પર, PSP Suite Indicator મુજબ બુલિશ સિગ્નલ છે, એટલે કે India Vix વધી રહ્યો છે અને આગળ પણ વધશે. જ્યારે જ્યારે India Vix વધે છે, ત્યારે નિફ્ટી ઘટે છે.
2 / 6
બીજો પુરાવો: આ જ વાત બીજા ચાર્ટમાં પણ સ્પષ્ટ દેખાય છે કે જ્યારે India Vix વધે છે ત્યારે નિફ્ટી નીચે જાય છે. ચાર્ટમાં જોઈ શકાય છે કે PSP Suite Indicator ના લાલ રંગના પાઈપની નીચે કેન્ડલ્સ બની રહી છે, જે બેરિશ (Bearish) ટ્રેન્ડ દર્શાવે છે.
3 / 6
ત્રીજો પુરાવો: ડાબી બાજુના ચાર્ટ પર, SlowStoch Indicator મુજબ India Vix અત્યારે ધીમે ધીમે ટોપ ઝોનમાં જઈ રહ્યો છે, જ્યારે જમણી બાજુ નિફ્ટી ઈન્ડેક્સના ચાર્ટ પર SlowStoch Indicator મુજબ નિફ્ટી હવે બોટમ ઝોનમાં પહોંચી ગયો છે. પરંતુ હજુ ત્યાં થોડો વધુ સમય વિતાવી શકે છે, એટલે કે 23,200 ના લેવલને હિટ કરે ત્યાં સુધી નિફ્ટી ચાર્ટ પર SlowStoch Indicator ની પીળી લાઇન (Yellow line) 20 ની નીચે જ રહી શકે છે.
4 / 6
ચોથો પુરાવો: PSP Suite Josh NSE Index Market Breadth Scanner indicator થી ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે. ચાર્ટ પરના ટેબલમાં સાફ દેખાય છે કે 36 માંથી 33 ઈન્ડેક્સ ‘Bear’ મોડમાં છે અને માત્ર 3 ‘Bullish’ છે. આ 33 બેર મોડવાળા ઈન્ડેક્સમાંથી 32 ઈન્ડેક્સ પર ‘Bear Advancing’ લખેલું દેખાય છે, જેનો અર્થ છે કે આ 32 ઈન્ડેક્સ પર અત્યારે PSP Suite Indicator મુજબ ડે ટાઈમ ફ્રેમ (Day timeframe) પર બેર ટ્રેડ જ બનેલો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા બે દિવસની નિફ્ટીની રેલી માત્ર ઓપ્શન સેલર્સ તરફથી એક જાળ (Lure) હોઈ શકે છે.
5 / 6
આપેલ માહિતી વર્તમાન સમય મુજબ આપવામાં આવી રહી છે, જે શેરબજારની ચાલ મુજબ બદલાતી રહે છે.
6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
Breaking News: સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે ઘટાડો ! માર્કેટમાં હવે તેજી આવશે કે મોટો કડાકો થશે? સ્કેનરથી સમજો બજારની ચાલ