Breaking Information : ઓરી 252 કરોડ રૂપિયાના ડ્રગ કેસમાં ફસાયો, મુંબઈ પોલીસે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું – Gujarati Information | Orry summoned in Rs 252 crore drug case – Orry summoned in Rs 252 crore drug case

વિડિઓ VIDEO
Spread the love

તમને જણાવી દઈએ કે, ઓરી હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા ઓરીને લઈ એક એવા સમાચાર સામે આવ્યા હતા કે, ઓરી પોતાના ફ્રેન્ડ સાથે વૈષ્ણો દેવી મંદિર ગયો હતો. જ્યાં તેમણે ફ્રેન્ડ સાથે દારુની પાર્ટી કરી હતી. તે દરમિયાન ઓરી સહિત 7 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *