Breaking Information : ગ્લોબલ માર્કેટમાં મજબૂતીની વચ્ચે સોનાના ભાવમાં વધારો, જ્યારે ચાંદીની કિંમતો ઘટી – Gujarati Information | Gold Silver Value Immediately Gold Surges Silver Turns Cheaper Verify Newest Charges

વિડિઓ VIDEO
Spread the love

જો કે, ચાંદીની કિંમત 1,000 રૂપિયા ઘટીને 2,21,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (તમામ ટેક્સ સહિત) થઈ ગઈ, જે સતત છઠ્ઠા સેશનમાં ઘટાડો છે. અગાઉના સેશનમાં તે 2,22,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 10 જુલાઈથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં કુલ મળીને 15,500 રૂપિયા અથવા 6.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. ટ્રેડર્સે જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયાના ભારે વેચાણ બાદ સોનામાં ‘વેલ્યુ બાઈંગ’ (ઓછી કિંમતે ખરીદી) જોવા મળી હતી. જો કે, ચાંદીમાં વેચાણ ચાલુ રહ્યું, કારણ કે ઇન્વેસ્ટર્સ જિયો-પોલિટિકલ રિસ્ક અને ફેડરલ રિઝર્વ વ્યાજ દરોને ઊંચા રાખી શકે છે; તેવી આશા વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *