Jioનો 84 દિવસની વેલિડિટી વાળો પ્લાન, રોજ મળશે 3GB ડેટા સહિત કોલિંગના લાભ – Gujarati Information | Jio Recharge plan 84 day validity affords 3GB of information day by day together with calling advantages

વિડિઓ VIDEO
Spread the love

 જો તમે Jio SIM કાર્ડનો ઉપયોગ કરો છો, તો કંપનીનો ₹1,799નો પ્રીપેડ રિચાર્જ પ્લાન તમારા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 3GB હાઈ-સ્પીડ ડેટા મળે છે—જેનો અર્થ છે કે સમગ્ર વેલિડિટી દરમિયાન તમને કુલ 252GB ડેટા મળશે.

1 / 7

આ પ્લાનની એક ખાસ વિશેષતા એ છે કે તેમાં Netflix Basic સબસ્ક્રિપ્શનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજ 100 SMS જેવી સુવિધાઓ પણ મળે છે. ચાલો, આ શાનદાર પ્લાનના ફાયદાઓ વિશે વિગતવાર જાણીએ.

આ પ્લાનની એક ખાસ વિશેષતા એ છે કે તેમાં Netflix Primary સબસ્ક્રિપ્શનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજ 100 SMS જેવી સુવિધાઓ પણ મળે છે. ચાલો, આ શાનદાર પ્લાનના ફાયદાઓ વિશે વિગતવાર જાણીએ.

2 / 7

Jioના આ પ્રીપેડ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે અને દરરોજ 3GB હાઈ-સ્પીડ ડેટા આપવામાં આવે છે. દૈનિક ડેટા લિમિટ પૂરી થઈ ગયા પછી, ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 64Kbps થઈ જશે. આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા પણ સામેલ છે.

3 / 7

પાત્ર વપરાશકર્તાઓને અનલિમિટેડ 5G ડેટાનો લાભ પણ મળે છે. આનો લાભ લેવા માટે, તમારી પાસે 5G-સક્ષમ સ્માર્ટફોન હોવો જોઈએ, તમે Jio 5G નેટવર્ક કવરેજ વિસ્તારમાં હોવા જોઈએ અને અન્ય જરૂરી પાત્રતા માપદંડો પૂરા કરતા હોવા જોઈએ.

4 / 7

વધુમાં, આ પ્લાન સાથે Netflix Basic સબસ્ક્રિપ્શન મળે છે, જેના દ્વારા વપરાશકર્તાઓ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ મૂવીઝ અને વેબ સિરીઝનો આનંદ માણી શકે છે.

વધુમાં, આ પ્લાન સાથે Netflix Primary સબસ્ક્રિપ્શન મળે છે, જેના દ્વારા વપરાશકર્તાઓ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ મૂવીઝ અને વેબ સિરીઝનો આનંદ માણી શકે છે.

5 / 7

આ પ્લાનમાં JioTV અને JioAICloudનો એક્સેસ પણ મળે છે, જેમાં JioAICloud સાથે 50GB ફ્રી ક્લાઉડ સ્ટોરેજ પણ સામેલ છે.

આ પ્લાનમાં JioTV અને JioAICloudનો એક્સેસ પણ મળે છે, જેમાં JioAICloud સાથે 50GB ફ્રી ક્લાઉડ સ્ટોરેજ પણ સામેલ છે.

6 / 7

આ ઉપરાંત, આ પ્લાનમાં JioHotstar 'Mobile+ Hollywood' સબસ્ક્રિપ્શન મળે છે. આ પ્લાનમાં ₹35,100ની કિંમતનું 18 મહિનાનું Google Gemini Pro સબસ્ક્રિપ્શન પણ મફત આપવામાં આવે છે. તેમાં 5,000GB ક્લાઉડ સ્ટોરેજ અને 'Nano Banana' જેવી AI સુવિધાઓ મળે છે. સાથે જ, આ પ્લાનમાં 12 મહિના માટે Canva Pro Liteનું સબસ્ક્રિપ્શન પણ સામેલ છે.

આ ઉપરાંત, આ પ્લાનમાં JioHotstar ‘Cell+ Hollywood’ સબસ્ક્રિપ્શન મળે છે. આ પ્લાનમાં ₹35,100ની કિંમતનું 18 મહિનાનું Google Gemini Professional સબસ્ક્રિપ્શન પણ મફત આપવામાં આવે છે. તેમાં 5,000GB ક્લાઉડ સ્ટોરેજ અને ‘Nano Banana’ જેવી AI સુવિધાઓ મળે છે. સાથે જ, આ પ્લાનમાં 12 મહિના માટે Canva Professional Liteનું સબસ્ક્રિપ્શન પણ સામેલ છે.

7 / 7

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *