gandhidham municipal company Bharti 2026: ગાંધીધામ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ગાંધીધામ મહાનગરપાલિકામાં સિટી મેનેજર અને સ્વચ્છતા માર્શલની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટમાં લાયક ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીધામ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
ગાંધીધામ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા |
ગાંધીધામ મહાનગરપાલિકા |
| પોસ્ટ |
સીટી મેનેજર, સ્વચ્છતા માર્સલ |
| જગ્યા | 14 |
| નોકરીનો પ્રકાર |
11 માસ કરાર આધારિત |
| એપ્લિકેશન મોડ | વોક ઈન ઈન્ટરવ્યુ |
| ઈન્ટરવ્યુ તારીખ |
22 ઓક્ટોબર 2026 |
| સરનામું | નીચે આપેલું છે |
ગાંધીધામ ભરતી પોસ્ટની વિગતો
ગાંધીધામ મહાનગરપાલિકામાં સિટી મેનેજર અને સ્વચ્છતા માર્શલની 14 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ માટે 22 ઓક્ટોબર 2026 ના રોજ વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે.
| પોસ્ટ | જગ્યા |
| સિટી મેનેજર | 1 |
| સ્વચ્છતા માર્શલ | 13 |
| કુલ | 14 |
શૈક્ષણિક લાયકાત
- સિટી મેનેજર (UWM) – B.E./B.Tech-civi/ Atmosphere/ Mechanical/ water Resoures.
- સ્વચ્છતા માર્શલ – ધોરણ-12 પાસ અથવા સમકક્ષ લાયકાત અને સરકાર માન્ય હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર અથવા ડિપ્લોમાં સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્ષ
અનુભવ
ડિગ્રી મેળવ્યા બાદ એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.
પગાર ધોરણ
હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરતી હોવાના કારણે આ પોસ્ટ ઉપર પસંદ થયેલા ઉમેદવારોને પ્રતિ માસ ફિક્સ પગાર મળશે.
- સિટી મેનેજર (UWM) – ₹ 30,000
- સ્વચ્છતા માર્શલ – ₹ 16,000
ગાંધીધામ મહાનગરપાલિકા ભરતીની PDF
આ પણ વાંચોઃ- સુરત જિલ્લામાં રહેતા ઉમેદવારો માટે પરીક્ષા વગર ₹30,000 ની નોકરી મેળવવાની તક
વોક ઈન ઈન્ટરવ્યુંની તારીખ, સમય
- તારીખ- 22 ઓક્ટોબર 2026
- રજીસ્ટ્રેશન સમય – બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી
- સ્થળ – ગાંધીધામ મહામહાનગરપાલિકા મુખ્ય કચેર, ગાંધીધામ, જી.કચ્છ
