ગાંધીધામમાં પરીક્ષા વગર ₹30,000 ની નોકરી મેળવવાની તક
gandhidham municipal company Bharti 2026: ગાંધીધામ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ગાંધીધામ મહાનગરપાલિકામાં સિટી મેનેજર અને સ્વચ્છતા માર્શલની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટમાં લાયક ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીધામ મહાનગરપાલિકા […]
વાંચન ચાલુ રાખો