ગાંધીધામમાં પરીક્ષા વગર ₹30,000 ની નોકરી મેળવવાની તક

gandhidham municipal company Bharti 2026: ગાંધીધામ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા  નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ગાંધીધામ મહાનગરપાલિકામાં સિટી મેનેજર અને સ્વચ્છતા માર્શલની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટમાં લાયક ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.  ગાંધીધામ મહાનગરપાલિકા […]

વાંચન ચાલુ રાખો