Share Market Information: એશિયાના શેરબજાર મજબૂત, જાપાન Nikkei 1200 પોઇન્ટ ઉછળ્યો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Share Market Information In the present day Dwell Replace In Gujarati : એશિયાના શેરબજારોમાં ગુરુવારે પોઝિટિવ ટ્રેન્ડ હતો. જાપાન Nikkei ઇન્ડેક્સ 1200 પોઇન્ટથી વધુ ઉછળ્યો હતો. તાઇવાન માર્કેટ 450 પોઇન્ટ, કોરિયાનો KOSPI 270 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. શાંઘાઇ, થાઇલેન્ડના શેરબજારો સાધારણ વધ્યા હતા. જો કે ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 33 પોઇન્ટ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *