IND vs Zim Reside :  પ્રથમ ટી20 મેચ, ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

IND vs Zim Reside : પ્રથમ ટી20 મેચ, ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IND vs Zim 1st T20I Match Reside : ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટી20 મેચમાં ભારતના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઇ રહી છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશિપ હેઠળ ભારત પહેલી ટી20 મેચ જીતવા માટે પ્રયત્ન કરશે. શ્રેયસની કેપ્ટનશીપ હેઠળ ભારત આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં એક પણ મેચ જીતી શક્યું ન હતું.

ભારત  વિ ઝિમ્બાબ્વે હેડ ડુ હેડ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ઝિમ્બાબ્વે સામે ભારતનું પલડું ભારે છે. બંને ટીમો 14 વખત એકબીજા સામે ટકરાઈ છે, જેમાં ભારતે 11 વખત જીત મેળવી છે અને ઝિમ્બાબ્વેએ 3 વખત જીત મેળવી છે. બંને ટીમો છેલ્લે 2026માં ટી20 વર્લ્ડ કપમાં ટકરાઇ હતી, જ્યાં ભારતે 72 રનથી જીત મેળવી હતી. જુલાઈ 2024માં ભારતે ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન ભારતે 4-1થી શ્રેણી જીતી હતી.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અશોક શર્મા.

ઝિમ્બાબ્વે : બ્રાયન બેનેટ, બેન કુરાન, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રાયન બર્લ, વેસ્લી મધેવેરે, તાદીવંશે મારુમાની, બ્રેડ ઇવાન્સ, ન્યુમેન ન્યામહુરી, રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝરબાની.

  • Jul 23, 2026 16:32 IST

    IND vs Zim Reside : ઝિમ્બાબ્વે પ્લેઇંગ ઇલેવન

    બ્રાયન બેનેટ, બેન કુરાન, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રાયન બર્લ, વેસ્લી મધેવેરે, તાદીવંશે મારુમાની, બ્રેડ ઇવાન્સ, ન્યુમેન ન્યામહુરી, રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝરબાની.

  • Jul 23, 2026 16:17 IST

    IND vs Zim Reside : ભારત પ્લેઇંગ ઇલેવન

    અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અશોક શર્મા.

  • Jul 23, 2026 16:06 IST

    IND vs Zim Reside : ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટી20 મેચમાં ભારતના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઇ રહી છે.

  • Jul 23, 2026 16:03 IST

    IND vs Zim Reside : ભારત  વિ ઝિમ્બાબ્વે હેડ ટુ હેડ

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ઝિમ્બાબ્વે સામે ભારતનું પલડું ભારે છે. બંને ટીમો 14 વખત એકબીજા સામે ટકરાઈ છે, જેમાં ભારતે 11 વખત જીત મેળવી છે અને ઝિમ્બાબ્વેએ 3 વખત જીત મેળવી છે. બંને ટીમો છેલ્લે 2026માં ટી20 વર્લ્ડ કપમાં ટકરાઇ હતી, જ્યાં ભારતે 72 રનથી જીત મેળવી હતી. જુલાઈ 2024માં ભારતે ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન ભારતે 4-1થી શ્રેણી જીતી હતી.

  • Jul 23, 2026 15:59 IST

    IND vs Zim Reside : વૈભવ સૂર્યવંશી મુખ્ય ફોકસ પર રહેશે

    ઝિમ્બાબ્વે સામેની આ મેચમાં વૈભવ સૂર્યવંશી મુખ્ય ફોકસ પર રહેશે. જેણે ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું પરંતુ ત્રણ મેચમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો. આ શ્રેણી ઘણા યુવા ફાસ્ટ બોલરોને રમવા અને પોતાને સાબિત કરવાની તક પૂરી પાડશે. ટી20 ટીમમાં વાપસી કરનાર રિંકુ સિંહ ઉપર પણ નજર રહેશે. 

  • Jul 23, 2026 15:59 IST

    IND vs Zim Reside : આજે ભારત વિ ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20 મેચ

    ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની ટી20 શ્રેણીની પહેલી મેચ 23 જુલાઈને ગુરુવારના રોજ હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે સાંજે 4:30 વાગ્યે રમાશે. શ્રેયસ ઐયરની કેપ્ટનશિપ હેઠળ ભારત પહેલી ટી20 મેચ જીતવા માટે પ્રયત્ન કરશે. શ્રેયસની કેપ્ટનશીપ હેઠળ ભારત આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં એક પણ મેચ જીતી શક્યું ન હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *