At present information stay: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મંગળવાર, 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ₹35,200 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને લીલી ઝંડી આપશે. પહેલીવાર સરકારી કાર્યક્રમમાં GEN-Zને ધ્યાને રાખીને તમામ તૈયારીઓ કરાઈ છે અને ‘બુક માય શો’ પર રજીસ્ટ્રેશન પણ ફૂલ થઈ ગયું છે.
કેન્દ્ર સરકારના ₹32,606 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સમાં ₹1,840 કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. NHAI પ્રોજેક્ટ્સમાં NH-48 ના વડોદરા-સુરત સેક્શન પર તાપી અને નર્મદા નદીઓ પર મુખ્ય પુલ સહિત માળખાઓનું નિર્માણ શામેલ છે.
અન્ય પ્રોજેક્ટ્સમાં ₹686.15 કરોડના ખર્ચે કામરેજ-ચલથાણ સેક્શન પર છ-લેન કેરેજવેનું નિર્માણ અને ₹188.11 કરોડના ખર્ચે NH-53 પર અભવા, મીંઢોલા અને ખાજોડ જંકશન પર ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર્સનો સમાવેશ થાય છે. વધુમાં, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર કંડારી ચોકડી અને લુવારા પાટિયા ખાતે છ-લેન ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
-
Sep 08, 2026 08:32 IST
At present information stay: કેન્દ્ર સરકારના ₹32,606 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
કેન્દ્ર સરકારના ₹32,606 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સમાં ₹1,840 કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. NHAI પ્રોજેક્ટ્સમાં NH-48 ના વડોદરા-સુરત સેક્શન પર તાપી અને નર્મદા નદીઓ પર મુખ્ય પુલ સહિત માળખાઓનું નિર્માણ શામેલ છે.
અન્ય પ્રોજેક્ટ્સમાં ₹686.15 કરોડના ખર્ચે કામરેજ-ચલથાણ સેક્શન પર છ-લેન કેરેજવેનું નિર્માણ અને ₹188.11 કરોડના ખર્ચે NH-53 પર અભવા, મીંઢોલા અને ખાજોડ જંકશન પર ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર્સનો સમાવેશ થાય છે. વધુમાં, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર કંડારી ચોકડી અને લુવારા પાટિયા ખાતે છ-લેન ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
-
Sep 08, 2026 07:34 IST
At present information stay: વડાપ્રધાન મોદી આજે વડોદરામાં આવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મંગળવાર, 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ₹35,200 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને લીલી ઝંડી આપશે. પહેલીવાર સરકારી કાર્યક્રમમાં GEN-Zને ધ્યાને રાખીને તમામ તૈયારીઓ કરાઈ છે અને ‘બુક માય શો’ પર રજીસ્ટ્રેશન પણ ફૂલ થઈ ગયું છે.