મનોરંજન ન્યૂઝ | બ્રેકિંગ ન્યૂઝ | Leisure Bollywood Dwell Information Replace as we speak in Gujarati 25 June 2026 Thursday |મનોરંજનની દુનિયામાં દરરોજ કંઈક અલગ સાંભળવા મળે છે, મુવી રિલીઝથી લઈને સક્સેસથી લઇ બોલીવુડ સેલિબ્રિટી ગોસિપ, સેલિબ્રિટીઝ બર્થ ડે અને ઘણું સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે, આજના મહત્વના મનોરંજન સમાચાર અહીં લાઈવમાં વાંચો
હેપ્પી બર્થ ડે કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂરએ પ્રેમ કૈદીથી ઝમાનત સુધી પોતાની એકટિંગથી લોકોને પ્રભાવિત કર્યા છે. તેની સુંદરતા, ફેશન, પર્સનાલિટી, એકટિંગ માટે આજે પણ લોકોના દિલોમાં રાજ કરે છે. એકટ્રેસની જર્ની ફિલ્મ પ્રેમીઓની પેઢીઓને પ્રેરણા આપતી રહે છે. હેપ્પી બર્થ ડે કરિશ્મા કપૂર !
સ્ટાઈલ આઈકન અનન્યા પાંડે
બ્લેક કલરના આઉટફિટમાં એલિગન્સ છલકાવતી અનન્યા પાંડે! સાબિત કરે છે કે તે ખરેખર અલ્ટીમેટ સ્ટાઈલ આઈકન’ છે, અહીં જુઓ વિડીયો
-
Jun 25, 2026 12:38 IST
લોક અપ: સચ યા સાઝા અપડેટ્સ
એકદમ નવા સેટ અને પહેલા સ્પર્ધકોના અનાવરણ સાથે લોક અપ: સચ યા સાઝા 27 જૂને રીલીઝ થશે. તે ફરાહ ખાન અને રિતેશ દેશમુખ દ્વારા હોસ્ટ કરવામાં આવશે, આ શો નેટફ્લિક્સ પર ડેબ્યૂ માટે તૈયાર છે.
-
Jun 25, 2026 12:16 IST
કોકટેઇલ 2 બોક્સ ઓફિસ કલેકશન
કોકટેઇલ 2 મુવીએ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જાળવી રાખી છે, ફિલ્મને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે . વિશ્વભરમાં ₹115.03 કરોડની કમાણી સાથે, ફિલ્મની બ્લોકબસ્ટર સફર દરરોજ વધુ મજબૂત બની રહી છે.
