Right now Newest information dwell replace 17 June 2026 wednesday: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-7 સમિટમાં કહ્યું હતું કે પરસ્પર વિશ્વાસ આજે સૌથી મોટી વ્યૂહાત્મક શક્તિ છે અને વિશ્વ વિશ્વાસની ઉણપનો સામનો કરી રહ્યું છે. તેમણે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત G-7 દેશોના નેતાઓને કહ્યું કે દેશો વચ્ચે ભાગીદારીનું ભવિષ્ય આ વિશ્વાસને મજબૂત બનાવવા પર નિર્ભર છે.
નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને ઉકેલવાના પ્રયાસોનું સ્વાગત કર્યું. તેમણે હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને નોંધ્યું કે ભારતીય ખલાસીઓ સહિત ઘણા ભારતીયો સંઘર્ષમાં મૃત્યુ પામ્યા છે. વડા પ્રધાને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “અમે પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે થઈ રહેલા પ્રયાસોનું સ્વાગત કરીએ છીએ. આ સંઘર્ષથી પ્રદેશમાં અમારા મિત્ર દેશોમાં જાનમાલનું નુકસાન થયું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ વેપારમાં વિક્ષેપથી વૈશ્વિક અર્થતંત્ર પર અસર પડી છે, અને ઘણા ભારતીય નાગરિકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે.”
-
Jun 17, 2026 09:50 IST
Right now Information Reside: ટ્રમ્પની હાજરીમાં G7 ફોરમ તરફથી મોદીનો સંદેશ,વિશ્વાસનો અભાવ એ વિશ્વનો સૌથી મોટો પડકાર છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-7 સમિટમાં કહ્યું હતું કે પરસ્પર વિશ્વાસ આજે સૌથી મોટી વ્યૂહાત્મક શક્તિ છે અને વિશ્વ વિશ્વાસની ઉણપનો સામનો કરી રહ્યું છે. તેમણે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત G-7 દેશોના નેતાઓને કહ્યું કે દેશો વચ્ચે ભાગીદારીનું ભવિષ્ય આ વિશ્વાસને મજબૂત બનાવવા પર નિર્ભર છે.
નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને ઉકેલવાના પ્રયાસોનું સ્વાગત કર્યું. તેમણે હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને નોંધ્યું કે ભારતીય ખલાસીઓ સહિત ઘણા ભારતીયો સંઘર્ષમાં મૃત્યુ પામ્યા છે. વડા પ્રધાને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “અમે પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે થઈ રહેલા પ્રયાસોનું સ્વાગત કરીએ છીએ. આ સંઘર્ષથી પ્રદેશમાં અમારા મિત્ર દેશોમાં જાનમાલનું નુકસાન થયું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ વેપારમાં વિક્ષેપથી વૈશ્વિક અર્થતંત્ર પર અસર પડી છે, અને ઘણા ભારતીય નાગરિકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે.”
-
Jun 17, 2026 08:44 IST
Right now Information Reside: વડોદરામાં લકઝરી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત
વડોદરા નજીક કમકમાટી ભર્યો અકસ્માત થયો હતો. જેમાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર બાદ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોતની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ SDRF, NDRF અને વડોદરા ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. ઘાયલોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
-
Jun 17, 2026 07:28 IST
Right now Information Reside: G7 મંચ પરથી ડોનાલ્ડ ટ્રમ્પે લેબનોન પર નેતન્યાહૂને આપી ચેતવણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે તણાવ વધી રહ્યો છે. ટ્રમ્પની નેતન્યાહૂ પ્રત્યેની નારાજગી એટલી હદે વધી ગઈ છે કે તેમણે ઇઝરાયલી વડા પ્રધાનને “પાગલ” કહ્યા. G7 સમિટ દરમિયાન, ટ્રમ્પે તો એમ પણ કહ્યું હતું કે તેમના વિના ઇઝરાયલનું અસ્તિત્વ જ નહીં રહે.
ટ્રમ્પે કહ્યું હતું કે ઇઝરાયલ માટે તેમણે જે કર્યું છે તે કરવા માટે અન્ય કોઈ રાષ્ટ્રપતિ તૈયાર નથી. ટ્રમ્પે G7 સમિટ દરમિયાન કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ થાની સાથે વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.