IPL 2026 Qualifier 1, RCB vs GT LIVE : આઈપીએલ 2026 ક્વોલિફાયર 1, ગુજરાત ટાઇટન્સને 255 રનનો પડકાર

IPL 2026 Qualifier 1, RCB vs GT LIVE : આઈપીએલ 2026 ક્વોલિફાયર 1, ગુજરાત ટાઇટન્સને 255 રનનો પડકાર

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Royal Challengers Bengaluru vs Gujarat Titans, IPL 2026 Qualifier 1 RCB vs GT LIVE Rating: આઈપીએલ 2026ની ક્વોલિફાયર 1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 5 વિકેટે 254 રન બનાવી લીધા છે. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 255 રનનો પડકાર મળ્યો છે. આ મેચ ધર્મશાળાના  HPCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), બી સાઈ સુદર્શન, જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસોન હોલ્ડર, રાશિદ ખાન, કુલવંત ખેજરોલિયા, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, દેવદત્ત પડીક્કલ, વેંકટેશ ઐયર, રજત પાટીદાર(કેપ્ટન), જીતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રસિક ડાર, જેકોબ ડફી, જોશ હેઝલવુડ.

  • Might 26, 2026 21:32 IST

    IPL 2026 Qualifier 1 LIVE : ગુજરાતને 255 રનનો પડકાર

    આઈપીએલ 2026ની ક્વોલિફાયર 1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 5 વિકેટે 254 રન બનાવી લીધા છે. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 255 રનનો પડકાર મળ્યો છે. આ મેચ ધર્મશાળાના  HPCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

  • Might 26, 2026 21:21 IST

    IPL 2026 Qualifier 1 LIVE : રજત પાટીદારના અણનમ 93 રન

    રજત પાટીદારના 33 બોલમાં 5 ફોર અને 9 સિક્સર સાથે અણનમ 93 રન. જીતેશ શર્માના 5 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 15 રન. ટિમ ડેવિડ 5 બોલમાં 4 રને પ્રસિદ્ધ ક્રિષ્નાની ઓવરમાં બોલ્ડ થયો. 

  • Might 26, 2026 21:09 IST

    IPL 2026 Qualifier 1 LIVE : રજત પાટીદારની અડધી સદી

    રજત પાટીદારે 21 બોલમાં 3 ફોર અને 5 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી. આરસીબીએ 16.4 ઓવરમાં 200 રન પુરા કર્યા.

  • Might 26, 2026 21:03 IST

    IPL 2026 Qualifier 1 LIVE : કુણાલ પંડ્યા 43 રને આઉટ

    કુણાલ પંડ્યા 28 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 43 રને રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 189 રને ચોથી વિકેટ ગુમાવી.

  • Might 26, 2026 20:35 IST

    IPL 2026 Qualifier 1 LIVE : આરસીબીના 100 રન

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10.1 ઓવરમાં 100 રન પુરા કર્યા. રજત પાટીદાર અને કુણાલ પંડ્યા રમતમાં છે.

  • Might 26, 2026 20:24 IST

    IPL 2026 Qualifier 1 LIVE : દેવદત્ત પડીક્કલ 19 રને આઉટ

    દેવદત્ત પડીક્કલ 19 બોલમાં 5 ફોર સાથે હોલ્ડરની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 94 રને ત્રીજી વિકેટ ગુમાવી.

  • Might 26, 2026 20:16 IST

    IPL 2026 Qualifier 1 LIVE : કોહલી 43 રને આઉટ

    વિરાટ કોહલી 25 બોલમાં 5 ફોર અને 1 સિક્સરની મદદથી 43 રન બનાવી જેસોન હોલ્ડરની ઓવરમાં બોલ્ડ થયો. આરસીબીએ 93 રને બીજી વિકેટ ગુમાવી.

  • Might 26, 2026 19:44 IST

    IPL 2026 Qualifier 1 LIVE : વેંકટેશ ઐયર 19 રને આઉટ

    વેંકટેશ ઐયર 7 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 19 રને રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 21 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Might 26, 2026 19:34 IST

    IPL 2026 Qualifier 1 LIVE : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, દેવદત્ત પડીક્કલ, વેંકટેશ ઐયર, રજત પાટીદાર(કેપ્ટન), જીતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રસિક ડાર, જેકોબ ડફી, જોશ હેઝલવુડ.

  • Might 26, 2026 19:12 IST

    IPL 2026 Qualifier 1 LIVE : ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન

    શુભમન ગિલ (કેપ્ટન), બી સાઈ સુદર્શન, જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસોન હોલ્ડર, રાશિદ ખાન, કુલવંત ખેજરોલિયા, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

  • Might 26, 2026 19:05 IST

    IPL 2026 Qualifier 1 LIVE : ગુજરાતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2026ની ક્વોલિફાયર 1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ધર્મશાળાના  HPCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

  • Might 26, 2026 18:31 IST

    IPL 2026 Qualifier 1 LIVE : આરસીબી વિ ગુજરાત હેડ ડુ હેડ

    આઈપીએલમાં અત્યાર સુધી RCB અને ગુજરાત વચ્ચે હેડ ટૂ હેડની વાત કરીએ તો બન્ને વચ્ચે 8 મેચો રમાઇ છે. જેમાં RCB એ ચાર મેચ જીત્યું છે અને ગુજરાત પણ ચાર મેચ જીત્યું છે, એટલે કે બંને ટીમો બરાબરી પર છે.

  • Might 26, 2026 17:51 IST

    IPL 2026 Qualifier 1 LIVE : બન્ને ટીમોની નજર ફાઇનલમાં પહોંચવા પર

    આ મેચમાં રજત પાટીદાર અને શુભમન ગિલની ટીમો કોઈપણ ભોગે જીત મેળવવા માંગશે જેથી સીધા ફાઇનલમાં પહોંચી શકાય. બંને ટીમો હાલમાં શાનદાર ક્રિકેટ રમી રહી છે અને મેચ ખૂબ જ રોમાંચક બનવાની અપેક્ષા છે. ગુજરાતની બેટિંગ RCB કરતા થોડી નબળી દેખાય છે, જ્યારે RCB ની બોલિંગ ગુજરાત કરતા થોડી પાછળ છે. ધર્મશાલા સ્પષ્ટરુપે ફાસ્ટ બોલરોને મદદ મળશે અને બંને ટીમો વચ્ચે સૌથી મોટો તફાવત ફાસ્ટ બોલરો લાવશે.

  • Might 26, 2026 17:51 IST

    IPL 2026 Qualifier 1 LIVE : આઈપીએલ 2026 ક્વોલિફાયર 1 માં ગુજરાત વિ બેંગ્લોર વચ્ચે મુકાબલો

    આઈપીએલ 2026ની ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ ધર્મશાળાના  HPCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *