TVS Orbiter
ટીવીએસ ઓર્બિટર પર અફોર્ડેબલ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. ટીવીએસ Orbiter V1 બેઝ મોડલની કિંમત 91,500 રૂપિયા એક્સ શોરૂમ છે. તો ટીવીએસ Orbiter V2 ટોપ મોડલની કિંમત 1,13,050 રૂપિયાથી શરૂ થાય છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં લિથિયમ આયન બેટરી આવે છે, જે 158 કિમીની રેન્જ આવે છે. તેમા 2.5 kw ની મોટર છે, જે 68 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ આપે છે. તેની બેટરી 4.1 કલાકમાં ફુલ ચાર્જ થઇ જાય છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર ઘણા કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
