Breaking Information: મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, રોહિત શર્મા વધુ બે મેચમાંથી થયો બહાર – Gujarati Information | Breaking Information IPL 2026 MI vs SRH Rohit Sharma dominated out for two match de Kock injured

વિડિઓ VIDEO
Spread the love

રોહિત શર્માએ IPL 2026 માં ફક્ત ચાર મેચ રમી છે. તે હેમસ્ટ્રિંગની ઇજાને કારણે બહાર છે, અને હવે વધુ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ફક્ત રોહિત જ નહીં, મુંબઈ ઈન્ડિયન્સનો અન્ય એક સ્ટાર ખેલાડી ક્વિન્ટન ડી કોક પણ ઈજાગ્રસ્ત થયો છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *