કોમર્શિયલ ગેસના પુરવઠાને અસર થઈ છે. પરંતુ ગેસ નહી મળે તે વાતને લઈને લોકો ખરીદી કરી રહ્યા છે તેવું પણ બની રહ્યું છે અને આ વાત સત્ય છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ ખાણીપીણીની બજારમાં પહોચી ત્યારે વેપારી પાસે કોમિર્શિયલ સિલિન્ડની 1 બોટલ સ્ટોકમાં હોવા છતા તેઓ સિલિન્ડ મેળવવા માટે હવાતીય મારી રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે 2500 થી 3000 હજાર આપવાથી પણ સિલિન્ડ નથી મળી રહ્યા.
Source link
