અમદાવાદ, ગાંધીનગરથી લઈને રાજકોટ સહિતના જિલ્લાઓમાં કાળઝાળ ગરમીનું યેલો એલર્ટ! 41 ડિગ્રીને પાર જશે ગરમી

અમદાવાદ, ગાંધીનગરથી લઈને રાજકોટ સહિતના જિલ્લાઓમાં કાળઝાળ ગરમીનું યેલો એલર્ટ! 41 ડિગ્રીને પાર જશે ગરમી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Yellow alert of scorching heat in districts including Ahmedabad, Gandhinagar and Rajkot The temperature will cross 41 degreesYellow alert of scorching heat in districts including Ahmedabad, Gandhinagar and Rajkot The temperature will cross 41 degrees

હવામાન વિભાગના અમદાવાદ સ્થિત કેન્દ્રના આજ સવારના સાપ્તાહિક અહેવાલ મુજબ આજે રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા રહેશે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરુત અને સુરત સહિતના જિલ્લામાં હીટ વેવની સ્થિતિ જોવા મળશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં પણ કાળઝાળ ગરમી પડશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *