હું 2027ની ચૂંટણી નહીં લડું: ભાજપના દિગ્ગજ નેતાની જાહેરાત

હું 2027ની ચૂંટણી નહીં લડું: ભાજપના દિગ્ગજ નેતાની જાહેરાત

બિઝનેસ BUSINESS
Spread the love



સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે મોટું નિવેદન આપ્યું છે. કેતન ઈનામદારે 2027ની વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ જાહેરાત મેં 2022ની ચૂંટણીમાં પણ કરી હતી. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે, હું ત્રણ ટર્મથી સાવલીમાં ચૂંટાઈ આવું છું અને હવે યુવાનોને ચાન્સ આપવા માગું છું. હવે નેતાજીના આ નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *