નોકરી લાગી ગયા પછી આ ભૂલ કરી તો ભારે પડશે, કરિયર પર જોખમની સાથે અપ્રેઝલ પર પણ પડશે અસર

નોકરી લાગી ગયા પછી આ ભૂલ કરી તો ભારે પડશે, કરિયર પર જોખમની સાથે અપ્રેઝલ પર પણ પડશે અસર

બિઝનેસ BUSINESS
Spread the love


Job risk factors do no do this things ever with your Collegue, otherwise you have to face trouble asmJob risk factors do no do this things ever with your Collegue, otherwise you have to face trouble asm

Job danger : દરેક વ્યક્તિનું સપનું હોય છે કે, તેને સારી નોકરી મળી જાય. ઘણાં લોકો સારી નોકરી શોધવાને એક મોટો પડકાર માનતા હોય છે, પરંતુ ખરેખર તો નોકરી શોધવા કરતાં વધારે પડકારજનક નોકરી લાગ્યા પછી પોતાની જાતને સાબિત કરવી છે. ઘણી વાર લોકો વિચારે છે કે, એક વાર નોકરી મળી જાય પછી કોઈ ચિંતાની જરૂર નથી, પરંતુ ઓફિસમાં તમારા કામ કરવાની રીત, તમારું વર્તન અને તમારી આદતો જ નક્કી કરે છે કે તમારી ગ્રોથ થશે કે તમે જ્યાં છો ત્યાં જ અટકી જશો. નાની-નાની ભૂલ પણ તમારી નોકરી અને અપ્રેઝલ બંને પર માઠી અસર પહોંચાડી શકે છે. (Picture – Canva)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *