દ્વારકાધીશ પાસે કંઈ રૂપિયા થોડા મગાય

દ્વારકાધીશ પાસે કંઈ રૂપિયા થોડા મગાય

ધર્મ RELIGION
Spread the love



હોળી નિમિતે દ્વારકાધીશના ચરણે શીશ ઝૂકાવવા હજારો શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા જવા પ્રયાણ કરી રહ્યા છે. જામનગર, ખંભાળિયા, પોરબંદરથી દ્વારકા સુધીના હાઇવે પર ઠેર-ઠેર પદયાત્રિકો ધસારો જોવા મળી રહ્યો છે. કોઈ ડીજેના તાલે તો કોઈ ઢોલના ધબકારે શ્રીકૃષ્ણની ભક્તિના રંગે રંગાઈને દ્વારકા પહોંચી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *