PM મોદીના એક SMSથી બદલાઈ સાણંદની કિસ્મત, જાણો કેવી રીતે

PM મોદીના એક SMSથી બદલાઈ સાણંદની કિસ્મત, જાણો કેવી રીતે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદમાં માઈક્રોન સેમિકન્ડક્ટર યુનિટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ સાણંદ અને ધોલેરામાં થઈ રહેલા વિકાસની રૂપરેખા આપી. સાથે જ આગામી દિવસોમાં કઈ રીતે દેશમાં વિવિધ સ્થળ સેમિકન્ડક્ટરના હબ બનશે એનો ચિતાર આપ્યો. અહીં સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2008માં રતન ટાટાને ગુજરાત પધારવા માટે કરેલા એક SMSનો ઉલ્લેખ કરતાં જ સમારોહ તાળીઓથી ગૂંજી ઉઠ્યો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *