અમદાવાદ : યુવકે જવાબ નહી આપતા માર માર્યો, નિકોલમાં સફાઈ કામદાર યુવકને ઝાડ પકડાવીને ચાર શખ્સોએ પટ્ટાવાળી કરી

અમદાવાદ : યુવકે જવાબ નહી આપતા માર માર્યો, નિકોલમાં સફાઈ કામદાર યુવકને ઝાડ પકડાવીને ચાર શખ્સોએ પટ્ટાવાળી કરી

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ચિરાગ સોલંકી નામના યુવક પર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ ઘટના સમયે ચિરાગ તેના મોબાઈલમાં રીલ્સ જોઈ રહ્યો હતો. છોકરાને ગાળો બોલીને અને કમરના ભાગે પટ્ટા મારવામાં આવ્યા. પીડિતે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તપાસ શરૂ થઈ છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *