રેલવે સ્ટેશન પર આવ્યા વિદેશી દારુ ભરેલા થેલા

રેલવે સ્ટેશન પર આવ્યા વિદેશી દારુ ભરેલા થેલા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર આવેલી ટ્રેનમાંથી દારુનો જથ્થો મળી આવ્યો. SMCએ બાતમીના આધારે વોચ ગોઠવતા રેલવે LCB કચેરી પાસેથી દારુનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. પ્લેટફોર્મ પર દારુના ઉતરેલા પાર્સલ સગેવગે થાય તે પહેલા જ ત્રાટકેલી SMCની ટીમે દારુની આ મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. સમગ્ર મામલે SMCની ટીમે 58 પેટી વિદેશી દારુ સાથે 4 લોકોને પણ દબોચ્યા છે. મહત્વનું છે કે થોડા સમય અગાઉ વડોદરાના જ રેલવે સ્ટેશન પરથી હેરોઈનનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે હવે વિદેશી દારુ ઝડપાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *