IND Vs PAK: ભારત-પાકિસ્તાનમાંથી જે ટીમ જીતશે તેનો સુપર-8નો રસ્તો ક્લિયર થઈ જશે, સૂર્યાની સેનાનું પલડું ભારે

IND Vs PAK: ભારત-પાકિસ્તાનમાંથી જે ટીમ જીતશે તેનો સુપર-8નો રસ્તો ક્લિયર થઈ જશે, સૂર્યાની સેનાનું પલડું ભારે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love

ભારત અને પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપમાં આમને સામને થશે કે કેમ તે અંગે જે સવાલો અને અસમંજસ હતી તે દૂર થઈ ગઈ છે. 15મી ફેબ્રુઆરીએ બન્ને ટીમો વચ્ચે મહત્વની ટક્કર થવાની છે, આ મેચ જીતનારી ટીમનું સુપર-8માં જવાનું લગભગ ફાઈનલ થઈ જશે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *