પ્રેફરન્સ શેર અને ઈક્વિટી શેરમાં શું તફાવત? કયા શેર ખરીદશો તો તમને થશે વધારે ફાયદો?

પ્રેફરન્સ શેર અને ઈક્વિટી શેરમાં શું તફાવત? કયા શેર ખરીદશો તો તમને થશે વધારે ફાયદો?

બ્લોગ BLOG
Spread the love


 નવી દિલ્હીઃ શેરબજારમાં રોકાણ કરવું દેખાવમાં સરળ લાગે છે, પણ તેની અંદર ઘણી જટિલતાઓ છુપાયેલી હોય છે. મોટાભાગના લોકો "શેર" શબ્દ સાંભળતાં જ ઇક્વિટી શેર ખરીદી લે છે, પણ શું તમે જાણો છો કે કંપનીઓ એક બીજા પ્રકારના શેર પણ જારી કરે છે, જેને પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે? આ શેર ઓછા જોખમ અને નિશ્ચિત ડિવિડન્ડ આપવાનો વાયદો કરે છે, જ્યારે ઇક્વિટી શેર વધુ રિટર્ન સાથે વધુ ઉતાર-ચઢાવ પણ લાવે છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે, તમારા માટે કયો વિકલ્પ વધુ યોગ્ય છે? રોકાણ કરતા પહેલા બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે. નવી દિલ્હીઃ શેરબજારમાં રોકાણ કરવું દેખાવમાં સરળ લાગે છે, પણ તેની અંદર ઘણી જટિલતાઓ છુપાયેલી હોય છે. મોટાભાગના લોકો "શેર" શબ્દ સાંભળતાં જ ઇક્વિટી શેર ખરીદી લે છે, પણ શું તમે જાણો છો કે કંપનીઓ એક બીજા પ્રકારના શેર પણ જારી કરે છે, જેને પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે? આ શેર ઓછા જોખમ અને નિશ્ચિત ડિવિડન્ડ આપવાનો વાયદો કરે છે, જ્યારે ઇક્વિટી શેર વધુ રિટર્ન સાથે વધુ ઉતાર-ચઢાવ પણ લાવે છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે, તમારા માટે કયો વિકલ્પ વધુ યોગ્ય છે? રોકાણ કરતા પહેલા બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે.

નવી દિલ્હીઃ શેરબજારમાં રોકાણ કરવું દેખાવમાં સરળ લાગે છે, પણ તેની અંદર ઘણી જટિલતાઓ છુપાયેલી હોય છે. મોટાભાગના લોકો “શેર” શબ્દ સાંભળતાં જ ઇક્વિટી શેર ખરીદી લે છે, પણ શું તમે જાણો છો કે કંપનીઓ એક બીજા પ્રકારના શેર પણ જારી કરે છે, જેને પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે? આ શેર ઓછા જોખમ અને નિશ્ચિત ડિવિડન્ડ આપવાનો વાયદો કરે છે, જ્યારે ઇક્વિટી શેર વધુ રિટર્ન સાથે વધુ ઉતાર-ચઢાવ પણ લાવે છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે, તમારા માટે કયો વિકલ્પ વધુ યોગ્ય છે? રોકાણ કરતા પહેલા બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *