“નાત બહાર મૂકવા એ ઉપાય નથી”, કોના માટે ઝૂકવા તૈયાર અલ્પેશ ઠાકોર?

“નાત બહાર મૂકવા એ ઉપાય નથી”, કોના માટે ઝૂકવા તૈયાર અલ્પેશ ઠાકોર?

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



ઠાકોર સમાજના બંધારણને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ સામે આવ્યો છે. ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા કુરિવાજોને તિલાંજલી આપવા માટે સમાજનું નવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી. પરંતુ બંધારણના અમલમાં આવ્યાના થોડા જ દિવસોમાં બંધારણના ભંગની ઘટનાઓ સામે આવી અને અહીંથી જ શરૂ થયો સમગ્ર વિવાદ. આ વિષય પર ન્યૂઝ18 ગુજરાતીના પોડકાસ્ટ નો-ફિલ્ટરમાં ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરે ખુલ્લીને વાતચીત કરી છે. ત્યારે આ મુદ્દે તેઓનું શું કહેવું છે આવો જાણીએ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *