અમદાવાદમાં કેમ લાગ્યા આસારામના પોસ્ટર?

અમદાવાદમાં કેમ લાગ્યા આસારામના પોસ્ટર?

વર્લ્ડ WORLD
Spread the love



અમદાવાદ:શહેરમાં ફરી ઢોંગી આસારામના પોસ્ટર લાગ્યા છે. આશ્રમ તોડી પાડવાના વિવાદ વચ્ચે પોતાની છબી સુધારવા માગતા હોય તેમ ફરી આસારામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. બોપલ–આંબલી રોડ પર આવેલી વિવાદિત જગ્યાએ સરકારી કબજો લીધા બાદ 14મી ફેબ્રુઆરીના રોજ આ બોર્ડ લગાવવામાં આવ્યા હતા. માતૃ પિતૃ દિવસના સંદેશ સાથે આસારામના ફોટાવાળા બોર્ડ શહેરમાં દેખાતા જ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ બોર્ડ આસારામની છબી સુધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *