Right this moment Information: ભારત એક અદભૂત દેશ છે, નરેન્દ્ર મોદી સાચા મિત્ર : મલેશિયા PM અનવર ઇબ્રાહિમ

Right this moment Information: ભારત એક અદભૂત દેશ છે, નરેન્દ્ર મોદી સાચા મિત્ર : મલેશિયા PM અનવર ઇબ્રાહિમ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Right this moment Newest Information Dwell Replace 8 February 2026 : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના પ્રવાસે છે. બંન દેશોના નેતાઓએ સંયુક્ત સંબોધન કર્યું હતું. કુઆલાંપુરમાં મલેશિયાના વડા અનવર ઇબ્રાહિમે કહ્યું કે, પ્રવાસન અને કનેક્ટિવિટી એવા ક્ષેત્ર છે જેના પર અમારા ભાર આપવાની જરૂર છે. અમે પાછલા વર્ષોમાં ખૂબ જ સારી રીતે પ્રગતિ જોઇ છે, અને અમને આશા છે કે વીઝા નિયમોમાં છુટછાટ અને એર ​​કનેક્ટિવિટી વધારી અમે મલેશિયા ટ્રૂલી એશિયા અને ઇન્ક્રેડિબલ ઈન્ડિયાથી વધુ ફાયદો ઉઠાવી શકાશે. હું ઘણી વાર ભારત આવ્યો છું અને ઘણા સ્થાનોની મુલાકાત લીધી છે, મને હજી પણ એવું લાગે છે કે મેં સંપૂર્ણ ભારત જોયું નથી. તે બહુ જ વિશાળ છે, તે ફરવા માટે એક અદભુત દેશ છે, જ્યાંનો ઇતિહાસ, સંસ્કૃતિ, કળા અને ટેકનોલોજીમાં નવી પ્રગતિ જોવા મળી છે. ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા વિશે મારે તમારી પ્રશંસા કરવી જોઇએ કારણ કે વડાપ્રધાન મોદી સાથે મારી વાતચીત માત્ર સામાન્ય વાત અને કૂટનીતિ વાતચીત નથી. આ સાચા મિત્રો વચ્ચે વિશ્વાસ અને સમજણ ભરી વાતચીત હતી.

  • Feb 08, 2026 11:19 IST

    ભારત અને મલેશિયાને તમિલ ભાષા પ્રત્યેનો પરસ્પર પ્રેમ જોડે છે: PM નરેન્દ્ર મોદી

    મલેશિયાના કુઆલાંપુરમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “સુરક્ષાના ક્ષેત્રમાં, અમે આતંકવાદી, ગુપ્તમ માહિતી આદાનપ્રદાન કરવી અને દરિયાઈ સુરક્ષામાં મજબૂત સહયોગ કરીશું. અને રક્ષા ભાગીદારી આગળ વધારીશું. AI અને ડિજિટલ ટેક્નોલોજીની સાથે સાથે, અમે અર્ધચાલક, સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષા ભાગીદારી આગળ વધારીશું.  મલેશિયામાં ભારતની શ્રમિકો સુરક્ષા માટે સામાજિક સુરક્ષા કરાર, પ્રવાસન માટે ગ્રૅટિસ ઈ વીઝા અને ડિજિટલ પેમેન્ટ ઈન્ટરફેસ UPI મલેશિયામાં લાગુ કરવા, આ બધા પગલાં બંને દેશોના નાગરિકોનું જવન સરળ બનાવશે. ભારત અને મલેશિયાને તમિલ ભાષા પ્રત્યેનો પરસ્પર પ્રેમ જોડે છે. મલેશિયામાં તમિલની મજબૂત અને જીવંત હાજરી શિક્ષણ, મીડિયા અને સાંસ્કૃતિક જીવન દર્શાવે છે.”

  • Feb 08, 2026 10:40 IST

    ભારત એક અદભૂત દેશ છે, નરેન્દ્ર મોદી સાચા મિત્ર : મલેશિયા PM અનવર ઇબ્રાહિમ

    ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના પ્રવાસે છે. બંન દેશોના નેતાઓએ સંયુક્ત સંબોધન કર્યું હતું. કુઆલાંપુરમાં મલેશિયાના વડા અનવર ઇબ્રાહિમે કહ્યું કે, પ્રવાસન અને કનેક્ટિવિટી એવા ક્ષેત્ર છે જેના પર અમારા ભાર આપવાની જરૂર છે. અમે પાછલા વર્ષોમાં ખૂબ જ સારી રીતે પ્રગતિ જોઇ છે, અને અમને આશા છે કે વીઝા નિયમોમાં છુટછાટ અને એર ​​કનેક્ટિવિટી વધારી અમે મલેશિયા ટ્રૂલી એશિયા અને ઇન્ક્રેડિબલ ઈન્ડિયાથી વધુ ફાયદો ઉઠાવી શકાશે. હું ઘણી વાર ભારત આવ્યો છું અને ઘણા સ્થાનોની મુલાકાત લીધી છે, મને હજી પણ એવું લાગે છે કે મેં સંપૂર્ણ ભારત જોયું નથી. તે બહુ જ વિશાળ છે, તે ફરવા માટે એક અદભુત દેશ છે, જ્યાંનો ઇતિહાસ, સંસ્કૃતિ, કળા અને ટેકનોલોજીમાં નવી પ્રગતિ જોવા મળી છે. ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા વિશે મારે તમારી પ્રશંસા કરવી જોઇએ કારણ કે વડાપ્રધાન મોદી સાથે મારી વાતચીત માત્ર સામાન્ય વાત અને કૂટનીતિ વાતચીત નથી. આ સાચા મિત્રો વચ્ચે વિશ્વાસ અને સમજણ ભરી વાતચીત હતી.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *