UAEથી સોનું લાવતા લોકોને મોજ પડી ગઈ! નવા નિયમથી તમને શું થશે ફાયદો?

UAEથી સોનું લાવતા લોકોને મોજ પડી ગઈ! નવા નિયમથી તમને શું થશે ફાયદો?

બ્લોગ BLOG
Spread the love


Good newsGood news

Obligation Free લિમિટ હવે ₹75,000- સરકારે કસ્ટમ ડ્યુટી વગર લાવી શકાય તેવા સામાનની મર્યાદા વધારી છે. હવે એરપોર્ટ કે સમુદ્રી માર્ગે આવતા મુસાફરો ₹75,000 સુધીનો સામાન ટેક્સ વગર લાવી શકે છે. અગાઉ આ મર્યાદા ₹50,000 હતી. આ સુવિધા ભારતીય નાગરિકો, NRI, ભારતીય મૂળના લોકો અને માન્ય વિઝા ધરાવતા વિદેશી નાગરિકોને મળશે. વિદેશી પ્રવાસીઓ માટે આ મર્યાદા ₹25,000 રાખવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *