Incred ના તાજા રિસર્ચ નોટ મુજબ: ઓટો અને ઓટો-એન્સિલરી સેક્ટરમાં સીધો ફાયદો તે કંપનીઓને મળશે જેમની US અથવા નોર્થ અમેરિકામાં મજબૂત હાજરી છે. જેમાં નીચેના નામ સામેલ છે: Sona BLW Precision Forgings (Sona Comstar), Bharat Forge, Balkrishna Industries, MM Forgings, SAMIL, GNA Axles, Ramco Engineering, Mahindra Tractors, RK Forgings, Suprajit Engineering, SJS Enterprises, Wheels India અને Metal Strips Wheels. આ ઉપરાંત ઇનડાયરેક્ટ રીતે ફાયદો મેળવનારા નામોમાં Endurance Applied sciences, Sundram Fasteners અને Craftsman Automationને પણ ટ્રેક કરવામાં આવી રહ્યા છે.

