વડોદરામાં મુસાફરો ભરેલી રિક્ષા ગોથું મારી ગઈ

વડોદરામાં મુસાફરો ભરેલી રિક્ષા ગોથું મારી ગઈ

વર્લ્ડ WORLD
Spread the love



વડોદરામાં મુસાફરોથી ભરેલી રિક્ષા અચાનક પલટી ગઈ. પાદરા રોડ પર આવેલી કંપનીના ગેટ પાસેથી પસાર થઈ રહેલી રિક્ષાના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો. જેના કારણે રિક્ષા રસ્તાની વચ્ચે જ જોરદાર પલટી ખાઈ ગઈ. અકસ્માતના CCTV સામે આવ્યા છે જેમાં દેખાય છે કે કેવી રીતે પુરપાટ આવતી રિક્ષા અચાનક ગલોથીયું ખાઈ જાય છે. અકસ્માત એટલો ઝડપી હતો કે રિક્ષામાં સવાર લોકોને પોતાને સંભાળવાની તક પણ ન મળી. અકસ્માતનો અવાજ સાંભળીને નજીકની કંપનીના કર્મચારીઓ મદદ માટે દોડી આવ્યા હતા ઇજાગ્રસ્તોને રિક્ષામાંથી બહાર કાઢ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *