14 વર્ષની ગુજરાતીએ દીકરીએ ઓસ્ટ્રેલિયામાં વગાડ્યો ડંકો

14 વર્ષની ગુજરાતીએ દીકરીએ ઓસ્ટ્રેલિયામાં વગાડ્યો ડંકો

વર્લ્ડ WORLD
Spread the love



જૂનાગઢની 14 વર્ષની દીકરીએ ઓસ્ટ્રેલિયામાં ભારતનો ડંકો વગાડ્યો છે. ટેનિસ ખેલાડી જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયન ઓપન અંડર-14 ટાઇટલ હાંસલ કરતા પરિવારજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફીક એલિટ અંડર 14 વુમન્સ ટાઇટલ જીતનાર જેન્શી કાનાબાર પહેલી ભારતીય પ્લેયર બની. જેન્સીએ ઓસ્ટ્રેલિયાની જ મુસેમ્મા સિલેકને 3-6, 6-4, 6-1થી હરાવીને ખિતાબ જીત્યો. જેન્સીએ માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ ગુજરાત સહિત દેશનું વિશ્વ ફલક પર ગૌરવ વધાર્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *