પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે AAPના જિલ્લા પ્રમુખ

પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે AAPના જિલ્લા પ્રમુખ

બ્લોગ BLOG
Spread the love



જે કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા PIને પગે લાગતા દેખાયા હતા એ કેસમાં હવે આપ નેતાઓની મુશ્કેલી વધી છે. 26 ડિસેમ્બરે વિસાવદરના માંડાવડ મગફળી કેન્દ્ર પર બબાલ કરનારા જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ હરેશ સાવલિયાની હવે પાસા હેઠળ ધરપકડ થઈ છે. સાવલિયાને પકડીને સાબરમતી જેલમાં મોકલાયા છે. હરેશ સાવલિયા વિરૂદ્ધ છેડતી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાયેલી છે. આ કેસમાં તેને 3 દિવસ પહેલાં જ જામીન મળ્યા હતા. જોકે, હવે ક્રાઈમ બ્રાન્ચે પાસા હેઠળ તપાસ કાર્યવાહી શરૂ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *