જ્યારે પણ આપણે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરીએ છીએ, યુટ્યુબ જોઈએ છીએ, અથવા વોટ્સએપ મેસેજ મોકલીએ છીએ, ત્યારે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ ઇન્ટરનેટ આપણા ફોન સુધી કેવી રીતે પહોંચે છે તેના વિશે ક્યારે વિચાર્યું છે? ચાલો જાણીએ તેની પાછળ કઈ વિશાળ સિસ્ટમ કામ કરે છે. સાથે જ એ પણ જોઈએ કે વાયરલેસ ઇન્ટરનેટ કેવી રીતે કાર્ય કરે છે. (Picture Credit score: Ai)
