Right this moment Information:  મૌની અમાસ પર પ્રયાગરાજમાં 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા સ્નાન કર્યું

Right this moment Information: મૌની અમાસ પર પ્રયાગરાજમાં 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા સ્નાન કર્યું

તાજા સમાચાર LATEST NEWS
Spread the love

Right this moment Newest Information Replace In Gujarati 18 January 2026 : આજે મૌની અમાસ નિમિત્ત પ્રયાગરાજમાં સવારે 8 વાગે સુધીમાં એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં સ્નાન કર્યું છે. હિંદુ ધર્મમાં મૌની અમાસનું બહુ મહત્વ છે. હડ થીજવતી ઠંડી અને ગાઢ ઠંડીમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચ્યા છે. કોઇ અનિશ્ચિનિય ઘટના ન બને તે માટે સરકાર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, મહા માસમાં પ્રયાગરાજમાં માઘ મેળો યોજાય છે. 

PM મોદી આજે અસમ જશે, 6957 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અસમનાઉપ પ્રવાસે ગયા છે. પીએ મોદી અસમમાં 6957 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા કાઝીરંગા એલિવેટેડ કોરિડોરની ખાતમુહૂર્ત કરશે અને બે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. નવી એક્સપ્રેસ ટ્રેન શરૂ થવાથી પૂર્વોત્તર ઉત્તર ભારતને કનેક્ટિવિટી સુધરશે અને મુસાફરોને સુવિધા મળશે.

  • Jan 18, 2026 10:23 IST

    મૌની અમાસ પર પ્રયાગરાજમાં 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા સ્નાન કર્યું

    આજે મૌની અમાસ નિમિત્ત પ્રયાગરાજમાં સવારે 8 વાગે સુધીમાં એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં સ્નાન કર્યું છે. હિંદુ ધર્મમાં મૌની અમાસનું બહુ મહત્વ છે. હડ થીજવતી ઠંડી અને ગાઢ ઠંડીમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચ્યા છે. કોઇ અનિશ્ચિનિય ઘટના ન બને તે માટે સરકાર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, મહા માસમાં પ્રયાગરાજમાં માઘ મેળો યોજાય છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *