રાજકોટ: આટકોટમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાં નરાધમને 43 દિવસમાં ફાંસીની સજા

રાજકોટ: આટકોટમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાં નરાધમને 43 દિવસમાં ફાંસીની સજા

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

Breaking news
Breaking information

રાજકોટ: આટકોટના ચકચારી બાળકી પર દુષ્કર્મ આચર્યાના કેસમાં આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. આ કેસમાં પોલીસે આરોપીને પકડી માત્ર 11 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જે બાદ ઘટનાના 33 દિવસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો અને હાલ ઘટનાના માત્ર 43 દિવસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *