Final Up to date:
Ideas And Tips: બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પણ બજારમાં નકલી અને ભેળસેળવાળી બદામ પણ વેચાઈ રહી છે. આવા સમયે ખરીદતા પહેલા સાવધાની રાખવી જરુરી છે. અમુક સરળ ટિપ્સ અપનાવીને તમે અસલી અને નકલી બદામ ઓળખી સકશો. પાણી ટેસ્ટ, રંગ, સ્વાદ અને સુગંધ દ્વારા બદામની ગુણવત્તાની તપાસ કરી શકાય છે. આ રીત સરળ, સુરક્ષિત અને વાજબી છે. જેનાથી તમે શુદ્ધ બદામ લઈને આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો.
