At the moment Information Dwell: ગુજરાતમાં પીએમ મોદીનો ત્રીજો દિવસ, જર્મનીના ચાન્સેલર સાથે કરશે મુલાકાત

At the moment Information Dwell: ગુજરાતમાં પીએમ મોદીનો ત્રીજો દિવસ, જર્મનીના ચાન્સેલર સાથે કરશે મુલાકાત

તાજા સમાચાર LATEST NEWS
Spread the love

At the moment Newest Information Dwell Replace in Gujarati 12 January 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં આજે ત્રીજો દિવસ છે. આજે પીએમ મોદી જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરશે અને સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. આ ઉપરાંત અન્ય કાર્યક્રમોમાં પીએમ મોદી ભાગ લેશે. 

ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રવાસના બીજા દિવસે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ શૌર્ય યાત્રામાં ભાગ લીધો હતો. શૌર્ય યાત્રાએ 128 ઘોડાઓ સાથે પ્રતીકાત્મક શોભાયાત્રા કાઢી હતી. શૌર્ય યાત્રા એ એક ઔપચારિક શોભાયાત્રા છે જે સદીઓથી સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજવામાં આવે છે.

આજનો કાર્યક્રમ

  • 12 જાન્યુઆરીએ જર્મનીના ચાન્સેલર સાથે કરશે મુલાકાત 
  • 9:30 કલાકે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે
  • 10 વાગ્યે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે 
  • સવારે 11:15 કલાકે મહાત્મા મંદિર આવશે પીએમ મોદી
  • મહાત્મા મંદિર ખાતે દ્વિ-પક્ષીય મુલાકાતો થશે.
  • Jan 12, 2026 08:53 IST

    At the moment Information Dwell: થોડીવારમાં જર્મનીના ચાન્સેલર પહોંચશે

    PM મોદી સાબરમતી આશ્રમ પહોંચી ગયા છે ત્યારે થોડીવારમાં જર્મનીના ચાન્સેલર પણ સાબરમતી આશ્રમ ખાતે પહોંચશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ગાંધીઆશ્રમની મુલાકાત લેશે.

  • Jan 12, 2026 08:52 IST

    At the moment Information Dwell: ચેન્નાઈ: ટીવીકેના પ્રમુખ અને અભિનેતા વિજય ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચ્યા

    ટીવીકેના પ્રમુખ અને અભિનેતા વિજય ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચ્યા. તેઓ ટૂંક સમયમાં દિલ્હી જવા રવાના થશે. કરુર ભાગદોડ કેસની તપાસના સંદર્ભમાં અભિનેતા અને ટીવીકેના પ્રમુખ વિજય આજે દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) સમક્ષ હાજર થશે.

  • Jan 12, 2026 08:49 IST

    At the moment Information Dwell: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ પહોંચ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ પહોંચ્યા. સાબરમતી આશ્રમની મુલાકાત લીધા બાદ તેઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે.

  • Jan 12, 2026 07:19 IST

    At the moment Information Dwell: પીએમ મોદીનો 12 જાન્યુઆરીનો કાર્યક્રમ

    • 12 જાન્યુઆરીએ જર્મનીના ચાન્સેલર સાથે કરશે મુલાકાત 
    • 9:30 કલાકે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે
    • 10 વાગ્યે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે 
    • સવારે 11:15 કલાકે મહાત્મા મંદિર આવશે પીએમ મોદી
    • મહાત્મા મંદિર ખાતે દ્વિ-પક્ષીય મુલાકાતો થશે.
  • Jan 12, 2026 07:19 IST

    At the moment Information Dwell: રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ શૌર્ય યાત્રામાં ભાગ લીધો હતો

    ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રવાસના બીજા દિવસે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ શૌર્ય યાત્રામાં ભાગ લીધો હતો. શૌર્ય યાત્રાએ 128 ઘોડાઓ સાથે પ્રતીકાત્મક શોભાયાત્રા કાઢી હતી. શૌર્ય યાત્રા એ એક ઔપચારિક શોભાયાત્રા છે જે સદીઓથી સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજવામાં આવે છે.

  • Jan 12, 2026 07:18 IST

    At the moment Information Dwell: ગુજરાતમાં પીએમ મોદીનો ત્રીજો દિવસ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં આજે ત્રીજો દિવસ છે. આજે પીએમ મોદી જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરશે અને સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. આ ઉપરાંત અન્ય કાર્યક્રમોમાં પીએમ મોદી ભાગ લેશે. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *