Bharti 2026: પરીક્ષા વગર કઠલાલમાં ₹30,000ની નોકરી મેળવવાની તક, કોણ કરી શકશે અરજી?

Bharti 2026: પરીક્ષા વગર કઠલાલમાં ₹30,000ની નોકરી મેળવવાની તક, કોણ કરી શકશે અરજી?

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Kathlal Nagarpalika recruitment, કઠલાલ નગરપાલિકા ભરતી : ખેડા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદાવારો માટે પરીક્ષા વગર જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. સ્વચ્છ ભારત મિશન-અર્બન, ગુજરાત અંતર્ગતક, પ્રાદેશિક કમિશ્નરની કચેરી, અમદાવાદ ઝોન હેઠળ કઠલાલ નગરપાલિકા દ્વારા સીટી મેનેજરની ભરતી બહાર પાડી છે. આ માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.

કઠલાલ નગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સહિતની મહત્વની વિગતો આ લેખમાં આપેલી છે. 

કઠલાલ નગરપાલિકા ભરતીની મહત્વની માહિતી

સંસ્થા કઠલાલ નગરપાલિકા
પોસ્ટ સીટી મેનેજર
જગ્યા 1
એપ્લિકેશન મોડ વોક ઈન ઈન્ટરવ્યુ
ઈન્ટરવ્યુ તારીખ 16 જાન્યુઆરી 2026
ઈન્ટરવ્યુ સ્થળ સરનામું નીચે આપેલું છે

પોસ્ટની વિગત

સ્વચ્છ ભારત મિશન અર્બન, ગુજરાત અંતર્ગત, પ્રાદેશિક કમિશનર કચેરી અમદાવાદ ઝોન હેઠળની કઠલાલ નગરપાલિકામાં સીટી મેનેજરની 11 માસના કરાર આધારીત જગ્યા માટે 16 જાન્યુઆરી 2026ના રોજ શુક્રવારે વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે.

શૈક્ષણિક લાયકાત

  • BE/B.Tech- Surroundings
  • BE/B.Tech- Civil
  • ME/M.Tech- Surroundings
  • ME/M.Tech- Civil

અનુભવ

ઉમેદવાર પાસે ડિગ્રી મેળવ્યા પછી એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.

પગાર

કઠલાલ નગરપાલિકા ભરતી 11 માસ કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ માસ 30,000 રૂપિયા ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

આ ભરતીમાં હાજર રહેવા માટે રસ ધરાવતા ઉમેદવારોની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

આ પણ વાંચોઃ-ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતીની જાહેરાત

વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ

યોગ્યતા અને ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસરલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝના બે ફોટો સાથે નીચે આપેલા સ્થળે નક્કી કરેલી તારીખ અને સમયે હાજર રહેવું.

  • વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ- 16 જાન્યુઆરી 2026
  • વોકી ઈન ઈન્ટરવ્યુ સમય- બપોરે 1 વાગ્યે
  • સ્થળ- કઠલાલ નગરપાલિકા, કઠલાલ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *