દ્વારકા મંદિર નજીક દર્શનાર્થીઓને લાઈન વચ્ચે અચાનક આખલો ઘૂસી જતા દોડધામ મચી જવા પામી હતી. દ્વારકા જગતમંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટેની લાઈનમાં ઉભા હતા ત્યારે અચાનક જ એક આખલો ધસી આવ્યો હતો અને ભીડમાં ઘૂસી ગયો હતો. જેને પગલે શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાના દ્રશ્યો સામ…
