આખરે કેમ પીએમ મોદીએ તેલ, સોનું અને વિદેશ પ્રવાસમાં કાપ મૂકવા કહ્યું? જાણો આ માસ્ટર પ્લાન પાછળનું ગણિત
રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ ભારતના ઘટતા જતા વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign exchange Reserves) પરના દબાણને ઓછું કરવા માટે પેટ્રોલિયમ ઉત્પાદનો અને સોના પર ખર્ચ ઓછો કરે. તેમણે લોકોને સલાહ આપી હતી કે તેઓ જાહેર પરિવહન અને ઇલેક્ટ્રિક વાહનો (EVs)નો વધુ ઉપયોગ કરે, COVID સમયગાળા દરમિયાનની જેમ જ્યાં શક્ય […]
વાંચન ચાલુ રાખો