Ind vs NZ 1st T20I Dwell : પ્રથમ ટી 20, અભિષેક શર્માની આક્રમક બેટિંગ
India vs New Zealand Dwell Rating, 1st T20 : પ્રથમ ટી 20 મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે 7.3 ઓવરમાં 2 વિકેટે 88 રન બનાવી લીધા છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ નાગપુરમાં રમાઇ રહી છે. બન્ને ટીમો આ પ્રમાણે છે ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન […]
વાંચન ચાલુ રાખો