AI Hallucinations શું છે? કેમ ChatGPT અને Gemini ક્યારેક ખોટા જવાબો આપે છે? જાણો તેને રોકવાના ઉપાયો
AI Hallucinations: આજના યુગમાં આપણે દરેક નાના-મોટા કામ માટે ChatGPT, Gemini કે Perplexity જેવા AI ટૂલ્સ પર નિર્ભર થઈ રહ્યા છીએ. ઘણીવાર આ ચેટબોટ્સ આપણને એટલા આત્મવિશ્વાસથી જવાબ આપે છે કે આપણને લાગે કે તે 100% સાચો જ હશે. પરંતુ, ઘણીવાર તમે કલ્પના પણ કરી ન હોય એવા ખોટા જવાબ હોય છે. ક્યારેક AI કોઈ […]
વાંચન ચાલુ રાખો