વલસાડમાં પાંચ ઘરમાં ખાતર પાડનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

વલસાડમાં પાંચ ઘરમાં ખાતર પાડનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



વલસાડના અબ્રામાં એક જ રાતમાં પાંચ ઘરોમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ આખરે સકંજામાં આવી ગઈ છે. પોલીસે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોના 250થી વધુ CCTV ફૂટેજ, 50 મોબાઇલ ટાવરના ડેટા અને 40 ટોલનાકાઓની તપાસ કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં મહારાષ્ટ્રનો આગા મીર ખાન ઉર્ફે લંગડો અને સુરેન્દ્રનગરનો ફૈઝાન ઉર્ફે જાની સામેલ છે. ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ 19 થી 24 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે સોના-ચાંદીના દાગીના, રોકડ અને બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે તો અન્ય એક ફરાર આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *