મહિલા પ્રીમિયર લીગ 2026 : કઇ ટીમમાં છે કયા પ્લેયર્સ, કોણ છે કેપ્ટન, જાણો બધી જ ટીમ વિશે માહિતી

મહિલા પ્રીમિયર લીગ 2026 : કઇ ટીમમાં છે કયા પ્લેયર્સ, કોણ છે કેપ્ટન, જાણો બધી જ ટીમ વિશે માહિતી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Womens Premier League 2026 : મહિલા પ્રીમિયર લીગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ટૂર્નામેન્ટ 9 જાન્યુઆરીથી શરૂ થવાની છે. પ્રથમ મેચ આરસીબી અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટમાં ઘણા સ્ટાર ખેલાડીઓ જોવા મળશે નહીં. આરસીબી સ્ટાર એલિસ પેરી, દિલ્હી કેપિટલ્સની  એનાબેલ સધરલેન્ડ અને યુપી વોરિયર્સની તારા નોરિસ આગામી સિઝનમાંથી ખસી ગઈ છે. અહીં તમને પાંચેય ટીમો વિશે માહિતી આપી રહ્યા છીએ.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ

નતાલી સાયવર, હરમનપ્રીત કૌર (કેપ્ટન), હેલી મેથ્યુઝ, અમનજોત કૌર, જી કમલિની, એમેલિયા કેર, શબનીમ ઈસ્માઈલ, સંસ્કૃતિ ગુપ્તા, રહિલા ફિરદૌસ, સજીવન સજના, નિકોલ કેરી, સાયકા ઈશાક, ત્રિવેણી વશિષ્ઠ, પૂનમ ખેમનાર,રેડ્ડી, મિલી ઇલિંગવર્થ.

યૂપી વોરિયર્સ ટીમ

શ્વેતા સેહરાવત, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, મેગ લેનિંગ (કેપ્ટન), ફોબી લિચફિલ્ડ, કિરણ નવગીરે, હરલીન દેઓલ, ક્રાંતિ ગૌડ, આશા શોભના, ડિએંન્ડ્રા ડોટિન, શિખા પાંડે, ક્લો ટાયરોન, શિરપા ગિરી, સિમરન શેખ, ચાર્લી  નોટ, સુમન મીના, જી તૃષા, પ્રતિકા રાવલ.

દિલ્હી કેપિટલ્સ ટીમ

જેમિમા રોડ્રિગ્સ (કેપ્ટન), શેફાલી વર્મા, અલાના કિંગ, મેરિઝાન કેપ, નિકી પ્રસાદ, લૌરા વોલ્વાર્ડટ, ચિનેલ હેનરી, શ્રી ચરાની, સ્નેહ રાણા, લિઝેલ લી, દિયા યાદવ, તાન્યા ભાટિયા, નંદિની શર્મા, મમતા માડીવાલા, લ્યુસી હેમિલ્ટન, મીનુ મન્ની.

ગુજરાત જાયન્ટ્સ ટીમ

એશ્લે ગાર્ડનર (કેપ્ટન), બેથ મૂની, સોફી મોલિનેક્સ, રેણુકા સિંહ ઠાકુર, ભારતી ફુલમાલી, ટાઇટસ સાધુ, કાશ્વી ગૌતમ, કનિકા આહુજા, તનુજા કંવર, જ્યોર્જિયા વેરહેમ, અનુષ્કા શર્મા, હેપ્પી કુમારી, કિમ ગર્થ, યાસ્તિકા ભાટિયા, શિવાની સિંહ, ડેનિયલ વ્યાટ-હોજ, રાજેશ્વરી ગાયકવાડ, આયુષી સોની.

આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ પર ભારત-બાંગ્લાદેશ તણાવની અસર! ICC એ નવા કાર્યક્રમ બનાવવાની પ્રક્રિયા શરુ કરી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ

સ્મૃતિ મંધાના (કેપ્ટન), ઋચા ઘોષ, સયાલી સતઘરે, શ્રેયંકા પાટીલ, જ્યોર્જિયા વોલ, નાદીન ડી ક્લાર્ક, રાધા યાદવ, લોરેન બેલ, લિન્સે સ્મિથ, પ્રેમા રાવત, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, દયાલન હેમલતા, ગ્રેસ હેરિસ, ગૌતમી નાઇક, પ્રત્યુષા કુમાર.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *